પેટ ડૉગી સાથે પૂલ-ટાઇમ એન્જૉય કર્યો જેમિમા રૉડ્રિગ્સે

20 May, 2025 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો લાભ ઉઠાવી જેમિમા હાલમાં પોતાના પેટ ડૉગી સાથે સ્વિમિંગ-પૂલમાં જોવા મળી હતી

જોઈ લો આ તસવીર

મુંબઈમાં જન્મેલી ૨૪ વર્ષની ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રૉડ્રિગ્સનો મ્યુઝિક અને ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે, પણ આ સ્ટાર બૅટરને જાનવરો પ્રત્યે પણ એટલો જ લગાવ છે. ક્રિકેટમાંથી મળેલા બ્રેકનો લાભ ઉઠાવી જેમિમા હાલમાં પોતાના પેટ ડૉગી સાથે સ્વિમિંગ-પૂલમાં જોવા મળી હતી. ૨૦૨૩થી તેની સાથે રહેલા આ ડૉગી સાથે તેણે પોતાના ક્યુટ ફોટો પણ શૅર કર્યા છે.

sports news sports Jemimah rodrigues indian cricket team cricket news