પેસબોલર એન્ડરસને અમદાવાદમાં ગોલ્ફની મજા માણી

08 November, 2012 08:32 AM IST  | 

પેસબોલર એન્ડરસને અમદાવાદમાં ગોલ્ફની મજા માણી


લગભગ બધા ઇંગ્લિશ પ્લેયરો ગૉલ્ફરની ભૂમિકામાં જોવા મળ્યાં હતા. આજે અમદાવાદમાં ઇંગ્લૅન્ડની હરિયાણા સામે ચાર દિવસની મૅચ શરૂ થશે. અમિત મિશ્રા હરિયાણાનો કૅપ્ટન છે.

તસવીર : એએફપી