મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર

03 June, 2017 11:27 PM IST  | 

મારી પાસે કોઈ પાવર નથી, હું સિલેક્ટર નથી તો હિતોનો ટકરાવ કઈ રીતે? : ગાવસકર


મેં આટલાં વર્ષ સુધી ભારતીય ક્રિકેટને મારું બધું આપ્યું અને ભારતીય ક્રિકેટ પાસેથી મને બહુ વધારે મળ્યું. હું સિલેક્ટર નથી કે નથી કોઈ અધિકારી. મારી પાસે કોઈ પાવર નથી. તો હું કઈ રીતે હિતોના ટકરાવના વિવાદમાં આવી શકું.’ ગુહાએ પોતાના પત્રમાં લખ્યું હતું કે સુનીલ ગાવસકર પ્રોફેશનલ મૅનેજમેન્ટ ગ્રુપ કંપનીમાં ભાગીદાર હોવાથી કઈ રીતે ભારતીય ક્રિકેટ બોર્ડમાં કૉમેન્ટરી કરી શકે?