ઇશાન્ત-કામરાને હાથ મિલાવી લીધા

28 December, 2012 06:05 AM IST  | 

ઇશાન્ત-કામરાને હાથ મિલાવી લીધા



અમદાવાદ: મૅચ પછી ઇશાન્ત પાકિસ્તાની ટીમના ડ્રેસિંગ-રૂમમાં ગયો હતો અને તેની સાથે સુલેહ કરી હતી. ઇશાન્તે તેને કહ્યું હતું કે બોલાચાલીમાં પોતે ગાળ નહોતો બોલ્યો, પરંતુ થોડો ગુસ્સે જરૂર થઈ ગયો હતો. પછીથી અમદાવાદની ફ્લાઇટમાં બન્ને પ્લેયરો હસી-મજાક કરતા જોવા મળ્યાં હતા.