02 May, 2021 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુનિવર્સ બૉસ ગેઇલની બૉડી સામે ચહલની બૉડી વામણી લાગે છે
બૅન્ગલોર સામે શાનદાર જીત મળ્યા બાદ પંજાબ ટીમની સોશ્યલ મીડિયા ટીમે ગેઇલ અને ચહલનો શર્ટલેસ ફોટો અપલોડ કરીને ભારે રમૂજી સ્ટાઇલમાં બૅન્ગલોરની ઠેકડી ઉડાડી હતી. આ ફોટો દ્વારા પંજાબ એ દર્શાવવા માગતું હતું કે જેમ યુનિવર્સ બૉસ ગેઇલની બૉડી સામે ચહલની બૉડી વામણી લાગે છે એવા જ હાલ પાવરફુલ પંજાબ સામે બૅન્ગલોરના થયા