ભારતીય રેસલરોએ બ્રાઝિલની સ્પર્ધામાં ૯ ગોલ્ડ મેડલ જીતી લીધા

06 December, 2012 07:37 AM IST  | 

ભારતીય રેસલરોએ બ્રાઝિલની સ્પર્ધામાં ૯ ગોલ્ડ મેડલ જીતી લીધા



સુવર્ણ ચંદ્રક વિજેતાઓ (ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ) : સંદીપ તોમર (૫૫ કિલો), રજનીશ (૬૦ કિલો), મનોજકુમાર (૬૬ કિલો), દીપક (૭૪ કિલો), સોમવીર (૮૪ કિલો), પરવેશકુમાર (૯૬ કિલો) અને હિતેશ (૧૨૦ કિલો).

સુવર્ણ ચંદ્રક વિજેતાઓ (ગ્રેકો-રોમન સ્ટાઇલ) : રવિન્દર સિંહ (૬૦ કિલો) અને મનોજકુમાર (૮૪ કિલો).

કાંસ્ય પદક વિજેતાઓ (ગ્રેકો-રોમન સ્ટાઇલ) : મનોજ (૫૫ કિલો), દીપક (૬૬ કિલો), ભીમ સિંહ (૯૬ કિલો) અને ધર્મેન્દ્ર દલાલ (૧૨૦ કિલો).