આજે પાકિસ્તાન સામેની સિરીઝો માટે સિલેક્શન

23 December, 2012 05:00 AM IST  | 

આજે પાકિસ્તાન સામેની સિરીઝો માટે સિલેક્શન

જોકે સિલેક્ટરો આજે વન-ડે ટીમ સિલેક્ટ કરશે તો જ માસ્ટર બ્લાસ્ટરનો મુદ્દો ઉપસ્થિત થશે.

મોહમ્મદ હફીઝના નેતૃત્વમાં ગઈ કાલે સાંજે પાકિસ્તાનની ટીમ દિલ્હી આવી પહોંચ્યા બાદ બૅન્ગલોર જવા રવાના થઈ હતી. પાંચ વર્ષે આવતી આ ટીમનું ભવ્ય સ્વાગત થયું હતું.