વિશ્વવિજેતાઓનું વાજતેગાજતે વેલકમ

29 August, 2012 04:45 AM IST  | 

વિશ્વવિજેતાઓનું વાજતેગાજતે વેલકમ

 

આ ટીમે રસાકસીભરી ફાઇનલમાં યજમાન ઑસ્ટ્રેલિયાની ટીમને ૧૪ બૉલ બાકી રાખીને ૬ વિકેટે હાર આપી હતી. ચંદે ફાઇનલમાં મૅચવિનિંગ અણનમ ૧૧૧ રન બનાવ્યા હતા. ચંદનું નામ ભારતના અન્ડર-૧૯ વર્લ્ડ કપ વિનિંગ કૅપ્ટનોમાં મોહમ્મદ કૈફ અને વિરાટ કોહલી સાથે લખાઈ ગયું છે. ચંદ થોડા દિવસમાં અભિનવ મુકંદના સુકાનમાં ન્યુ ઝીલૅન્ડ જનારી ઇન્ડિયા ‘એ’ ટીમ વતી રમશે. તસવીરો : સમીર માર્કન્ડે