જાણો વર્લ્ડકપ 2015માં કોણે કર્યું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન

30 March, 2015 06:52 AM IST  | 

જાણો વર્લ્ડકપ 2015માં કોણે કર્યું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન




સૌથી વધુ રન બનાવનારા બૅટ્સમેનો

નામ    રન

માર્ટિન ગપ્ટિલ (ન્યુ ઝીલૅન્ડ)    ૫૪૭

કુમાર સંગકારા (શ્રીલંકા)    ૫૪૧

એ.બી. ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા)    ૪૮૨

બ્રેન્ડન ટેલર (ઝિમ્બાબ્વે)    ૪૩૩

શિખર ધવન (ભારત)    ૪૧૨

શ્રેષ્ઠ પ્રદર્શન

માર્ટિન ગપ્ટિલ (ન્યુ ઝીલૅન્ડ)    ૨૩૭ …

ક્રિલ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ)    ૨૧૫

ડેવિડ વૉર્નર (ઑસ્ટ્રેલિયા)    ૧૭૮

એ.બી. ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા)    ૧૬૨ …

તિલકરત્ને દિલશાન (શ્રીલંકા)    ૧૬૧…(…નૉટઆઉટ)

સૌથી વધુ વિકેટ લેનાર બોલરો

નામ    વિકેટ

ટ્રેન્ટ બોલ્ટ (ન્યુ ઝીલૅન્ડ)    ૨૨

મિચલ સ્ટાર્ક (ઑસ્ટ્રેલિયા)    ૨૨

ઉમેશ યાદવ (ભારત)    ૧૮

જેરોમ ટેલર (વેસ્ટ ઇન્ડીઝ)    ૧૭

મોહમ્મદ શમી (ભારત)    ૧૭

મૉર્ન મૉર્કલ (સાઉથ આફ્રિકા)    ૧૭

શ્રેષ્ઠ પ્રદર્શન

ટિમ સાઉધી (ન્યુ ઝીલૅન્ડ)    ૭/૩૩

મિચલ સ્ટાર્ક (ઑસ્ટ્રેલિયા)    ૬/૨૮

મિચલ માર્શ (ઑસ્ટ્રેલિયા)    ૫/૩૩

ઇમરાન તાહિર (સાઉથ આફ્રિકા)    ૫/૪૫

બાઉન્ડરી-બાદશાહ

માર્ટિન ગપ્ટિલ (ન્યુ ઝીલૅન્ડ)    મૅચ-૯    ફોર-૫૯

કુમાર સંગકારા (શ્રીલંકા)    મૅચ-૭    ફોર-૫૭

શિખર ધવન (ભારત)    મૅચ-૮    ફોર-૪૮

સિક્સર-કિંગ


ક્રિસ ગેઇલ (વેસ્ટ ઇન્ડીઝ)    મૅચ- ૬    સિક્સ -૨૬

એ.બી. ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા)    મૅચ-૮    સિક્સ -૨૧

બ્રેન્ડન મૅક્લમ (ન્યુ ઝીલૅન્ડ)    મૅચ-૯    સિક્સ-૧૭