મારી રિધમ અને માઇન્ડ સેટથી હું ખુશ છું : મિશેલ સ્ટાર્ક

15 November, 2019 11:50 AM IST  |  Mumbai

મારી રિધમ અને માઇન્ડ સેટથી હું ખુશ છું : મિશેલ સ્ટાર્ક

મિચેલ સ્ટાર્ક

મિશેલ સ્ટાર્કનું કહેવું છે કે પાકિસ્તાન સામેની ટેસ્ટ-સિરીઝ માટે એના રિધમ અને માઇન્ડ સેટને લઈને તે ખૂબ જ ખુશ છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં ખૂબ જ સારા પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને તેનો ટેસ્ટ મૅચમાં સમાવેશ કરવામાં આવ્યો છે.  ટેસ્ટ-મૅચનાં ૧૪ નામમાં તેનો સમાવેશ થતાં સ્ટાર્કે કહ્યું હતું કે ‘મારી રિધમ અને માઇન્ડ સેટ ક્લિયર હોવાથી હું ખૂબ ખુશ છું. ડોમેસ્ટિક ક્રિકેટમાં મેં મારા પર ખૂબ જ ફોકસ કર્યું હતું. મારી એ જ રિધમ અને માઇન્ડ સેટને લઈને હું આ ટેસ્ટ રમવા માટે તૈયાર છું.’

mitchell starc