ભારત હૉકીમાં ઑલિમ્પિક વિજેતા જર્મની સામે હાર્યું

05 December, 2012 06:41 AM IST  | 

ભારત હૉકીમાં ઑલિમ્પિક વિજેતા જર્મની સામે હાર્યું


ભારતીય ટીમ ત્રણ મુખ્ય પ્લેયરોની ઈજાને કારણે નબળી પડી ગઈ હતી. જોકે ઑલિમ્પિક્સની આ છેલ્લા નંબરની ટીમે જર્મનીને જોરદાર લડત આપ્યા પછી પરાજય જોયો હતો.

ભારત ગઈ કાલે હારી જવા છતાં ગ્રુપ ‘એ’ના પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે હતું. ભારતની સાથે જર્મનીના પણ ૬ પૉઇન્ટ છે, પરંતુ ભારતે આગલા બન્ને વિજય બે ગોલના માર્જિનથી મેળવ્યા હોવાથી એ જર્મનીથી એક ડગલું આગળ છે.