મુંબઈના ગુજરાતી સ્વિમરે અપાવ્યો એશિયન ગોલ્ડ

12 October, 2011 07:39 PM IST  | 

મુંબઈના ગુજરાતી સ્વિમરે અપાવ્યો એશિયન ગોલ્ડ

 

તેણે  મુંબઈના વીરધવલ ખાડે, ઍરોન ડિસોઝા અને રેહાન પોન્ચા સાથે મળીને અનેક દેશોના સ્વિમરો વચ્ચેની આ હરીફાઈ જીતી લીધી હતી. ભારતને પાંચમાંથી ત્રણ  ગોલ્ડ વીરધવલે અપાવ્યા હતા.