મિડ-ડે કપની 32 ટીમ આ રીતે વહેંચાઈ છે ૮ ગ્રુપમાં

07 December, 2012 07:09 AM IST  | 

મિડ-ડે કપની 32 ટીમ આ રીતે વહેંચાઈ છે ૮ ગ્રુપમાં


દરેક ગ્રુપમાં ચાર ટીમનો સમાવેશ છે. લીગ રાઉન્ડમાં દરેક ટીમ ત્રણ મૅચ રમશે અને દરેક ગ્રુપમાંથી બે ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જશે અને ત્યારથી નૉકઆઉટ જંગની શરૂઆત થશે.


ગ્રુપ A

ગ્રુપ B

ગ્રુપ C

ગ્રુપ D

A1

ચરોતર રૂખી

A2

પ્રજાપતિ કુંભાર

A3

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

A4

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

B1

કચ્છ-વાગડ લેઉવા પટેલ

B2

કચ્છી કડવા પાટીદાર

B3

ગુર્જર ક્ષત્રિય કડિયા

B4

બાલાસિનોર

 

C1

કપોળ

C2

ખંભાત વીસા શ્રીમાળી જૈન

C3

કચ્છી વીસા ઓસવાળ જૈન

C4

ક્ષત્રિય રાજપૂત

 

D1

નવગામ વીસા નાગર વણિક

D2

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન

D3

માહ્યાવંશી

D4

સોરઠિયા મુસ્લિમ ઘાંચી

 

ગ્રુપ E

ગ્રુપ F

ગ્રુપ G

ગ્રુપ H

E1

કચ્છી લોહાણા

E2

વીસા સોરઠિયા વણિક

E3

સઈ સુતાર વાંઝા નાઘેર

E4

લુહાર સુતાર

 

F1

વાગડ વીસા ઓસવાળ જૈન

F2

દશા સોરઠિયા વણિક

F3

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)

F4

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ