બૉક્સર ફ્લિન્ટૉફનો શાનબાદ વિજય

02 December, 2012 04:53 AM IST  | 

બૉક્સર ફ્લિન્ટૉફનો શાનબાદ વિજય

પરંતુ ફાઇનલ રાઉન્ડમાં તેણે ડૉસનને એક પછી એક જડબાતોડ જવાબ આપીને આ અત્યંત રસાકસીભર્યો બાઉટ ૩૯-૩૮થી જીતી લીધો હતો. ફ્લિન્ટૉફની પત્ની રૅચલ શરૂઆતના રાઉન્ડમાં પતિદેવની ધુલાઈ થતી જોઈને ખૂબ નિરાશ હતી, પરંતુ છેવટે વિજેતા બનતો જોઈને તાળીઓથી તેને વધાવી લીધો હતો. ફ્લિન્ટૉફ કાઉન્ટી ક્રિકેટનું શર્ટ પહેરીને રિંગમાં ઊતર્યો હતો. ફ્લિન્ટૉફે ૧૯૯૮-’૯૯માં ક્રિકેટ કરીઅરની નિરાશાજનક પ્રારંભ કર્યો હતો, પરંતુ બૉક્સિંગમાં શુભ શરૂઆત કરી છે. ડૉસન આગલા ત્રણેય બાઉટ જીત્યો હતો.

તસવીરો : એએફપી અને ગેટી ઇમેજિસ