ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વન-ડે કટકમાં રમાશે

26 October, 2014 06:13 AM IST  | 

ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વન-ડે કટકમાં રમાશે


એને બદલે હવે ભારતની પાંચ વન-ડે મૅચોની સિરીઝ શ્રીલંકા સાથે રમાવાની છે અને એ માટેની પહેલી મૅચ બીજી નવેમ્બરે કટકમાં રમાશે. એ માહિતી ગઈ કાલે ક્રિકેટ બોર્ડે આપી હતી. મૅચની સિરીઝ શરૂ થાય એ પહેલાં ૩૦ ઑક્ટોબરે મુંબઈના બ્રેબૉર્ન સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ મૅચ રમાશે.

પાંચ ડે ઍન્ડ નાઇટ મૅચોનું શેડ્યુલ

મૅચ

તારીખ

સ્થળ

૧.

૦૨ નવેમ્બર

કટક

૨.

૦૬ નવેમ્બર

અમદાવાદ

૩.

૦૯ નવેમ્બર

હૈદરાબાદ

૪.

૧૩ નવેમ્બર

કલકત્તા

૫.

૧૬ નવેમ્બર

રાંચી