પુજારા-ધવનનો ઇંગ્લૅન્ડ સામેની મુંબઈ ‘એ’ ટીમમાં ખાસ સમાવેશ

27 October, 2012 07:06 AM IST  | 

પુજારા-ધવનનો ઇંગ્લૅન્ડ સામેની મુંબઈ ‘એ’ ટીમમાં ખાસ સમાવેશ



મુંબઈ ‘એ’ ટીમ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), ચેતેશ્વર પુજારા, શિખર ધવન, હિકેન શાહ, ભાવિન ઠક્કર, સુફીયાન શેખ (વિકેટકીપર), નિખિલ પાટીલ (જુનિયર), અભિષેક રાઉત, ક્ષેમલ વાયંગણકર, બલવિન્દર સિંહ સંધુ (જુનિયર), સાગર ગોરીવાલે, જાવેદ ખાન, નીલકંઠ પરબ, ભાવિશ શેટ્ટી અને શાદુર્લ ઠાકુર.