i1 સિરીઝ માટેની કારને ટોચના બે રેસ-ડ્રાઇવરોની લીલી ઝંડી : તેમને આ અનોખી કાર ખૂબ ગમી ગઈ

21 December, 2011 09:16 AM IST  | 

i1 સિરીઝ માટેની કારને ટોચના બે રેસ-ડ્રાઇવરોની લીલી ઝંડી : તેમને આ અનોખી કાર ખૂબ ગમી ગઈ

 

જેમાં બન્નેને આ કાર બહુ જ સારી લાગી હતી અને બન્નેને લાગ્યું હતું કે આ લીગમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને આ કાર ગમશે. ૫૭૦ કિલો વજનની આ ટુ-સીટર કાર ૭૫,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬૨ લાખ રૂપિયા)ની છે.