ઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ

15 January, 2021 10:38 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ

ઍન્ડી મરે કોરોના-પૉઝિટિવ થતાં ઑસ્ટ્રેલિયન ઓપન માટે ડાઉટફુલ

ઑસ્ટ્રેલિયન ઓપન માટે લંડનથી રવાના થવાના એક દિવસ પહેલાં બ્રિટનના સ્ટાર ટેનિસ ખેલાડીનો કોરોન- રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. હવે તેને માટે ૮ ફેબ્રુઆરીથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવું લગભગ અશક્ય બની ગયું છે. જોકે મરે હજી પણ ટુનામેન્ટમાં રમવા વિશે આશાવાદી છે. મરેને ઑસ્ટ્રેલિયન ઓપનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી. પાંચ વખત ઑસ્ટ્રેલિયન ઓપનમાં રનર-અપ રહેનાર મરે તાજેતરમાં ડેલરે બીચ ઓપનમાંથી પણ સાવચેતીના પગલારૂપે હટી ગયો હતો. 

cricket news sports sports news coronavirus covid19 australia australian open