i1 સુપર સિરીઝમાં દિલ્હીની ટીમનું નામ દિલ્હી જિપ્સીસ ઍન્ડ બિલ્યર્નેસ

07 December, 2011 09:37 AM IST  | 

i1 સુપર સિરીઝમાં દિલ્હીની ટીમનું નામ દિલ્હી જિપ્સીસ ઍન્ડ બિલ્યર્નેસ

 

જ્યારે શાહરુખ ખાને મુંબઈની ટીમ ખરીદી છે. સચિન તેન્ડુલકરે મચદાર મોટર સ્પોર્ટ્સ કંપનીના પ્રમોટરો દ્વારા લૉન્ચ કરવામાં આવેલી આ ઇન્ડિયન રેસિંગ લીગનો ૨૬ ટકા ઇક્વિટી હિસ્સો અંજના રેડ્ડી નામનાં બીજા એક પ્રમોટર સાથે મળીને ખરીદ્યો છે.