સ્ક્વૉશ પ્લેયર દીપિકાએ તામિલ ફિલ્મોની ઑફર હમણાં ઠુકરાવી

18 August, 2012 06:49 AM IST  | 

સ્ક્વૉશ પ્લેયર દીપિકાએ તામિલ ફિલ્મોની ઑફર હમણાં ઠુકરાવી

જોકે તેની સુંદરતા અને મોહક દેખાવને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ તેને પોતાની બ્રૅન્ડ માટેની મૉડલ બનાવી છે. તેણે આ કંપનીઓ સાથે એન્ડૉર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યા છે.