મોહમ્મદ શમીએ કોચને ઈદીમાં આપી ખીર અને બિરયાની

27 May, 2020 12:21 PM IST  |  New Delhi | Agencies

મોહમ્મદ શમીએ કોચને ઈદીમાં આપી ખીર અને બિરયાની

મોહમ્મદ શમી

હાલમાં ઈદ-ઉલ-ફિત્રનો પાવન તહેવાર દેશમાં ઊજવાયો હતો. આ તહેવાર નિમિત્તે મોહમ્મદ શમીએ કોચ રવિ શાસ્ત્રીના ઘરે મટન બિરયાની અને ખીર મોકલી હતી. શાસ્ત્રીને ટૅગ કરીને શમીએ લખ્યું કે ‘રવિભાઈ, આપકી સેવૈયા, ખીર ઔર મટન બિરયાની મૈંને કુરિયર કર દી હૈ, કુછ ટાઇમ મેં પહોંચ જાએગા, દેખ લો આપ.’

આ પહેલાં શમીએ સોશ્યલ મીડિયામાં પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા આપી હતી.

mohammed shami cricket news sports news ravi shastri