ધોની એક આશ્ચર્ય કરનારો કૅપ્ટન છે : ગિલ્ક્રિસ્ટ

01 November, 2014 07:19 AM IST  | 

ધોની એક આશ્ચર્ય કરનારો કૅપ્ટન છે : ગિલ્ક્રિસ્ટ

જેમાં મહેન્દ્ર સિંહ ધોનીને ટેસ્ટ કૅપ્ટનપદેથી હટાવીને તેને બદલે વિરાટ કોહલીને કૅપ્ટન બનાવવો જોઈએ. મેં ઘણી વખત કહ્યું છે કે ધોની એક આશ્ચર્ય ચકિત કરનારો કૅપ્ટન છે. તેણે ભારતને T૨૦ તથા વન-ડે વર્લ્ડ કપ જિતાડ્યો તથા ટીમને નંબર વન ટેસ્ટ-ટીમ બનાવી હતી. તે એક સારો લીડર ઉપરાંત ઑલરાઉન્ડ ક્રિકેટર છે.’