મિડ-ડે કપમાં બંધુઓની બેલડીઓ

22 December, 2012 11:02 AM IST  | 

મિડ-ડે કપમાં બંધુઓની બેલડીઓ




એમાં (ઉપર, ડાબેથી) અવિનાશ રાઠોડ અને વિવેક રાઠોડ, પ્રકાશ પડાયા અને હિતેશ પડાયા, અંકિત મારુ અને વિનાયક મારુ, મહેન્દ્ર ધારિયા અને કિરીટ ધારિયા તેમ જ પ્રફુલ મારુ અને નરેશ મારુ.



મિડ-ડે કપમાં છારીયા ઉનેવાળ બ્રાહ્મણની ટીમમાં પણ બંધુઓની બે જોડીઓ છે અને એમાં (ડાબેથી) વિશાલ જાની અને રસેશ જાની તેમ જ રવિ જાની અને હિરેન જાની સામેલ છે.


તસવીરો : શાદાબ ખાન અને સમીર માર્કન્ડે