વિન્ડીઝ-બાંગ્લા મેચ : રામે ફેંક્યો સેકન્ડલાસ્ટ બૉલ, રહીમે ફટકારી વિનિંગ સિક્સર

12 October, 2011 07:43 PM IST  | 

વિન્ડીઝ-બાંગ્લા મેચ : રામે ફેંક્યો સેકન્ડલાસ્ટ બૉલ, રહીમે ફટકારી વિનિંગ સિક્સર

 

 

 

કૅરિબિયન બોલર રવિ રામપૉલની નર્ણિાયક ઓવરમાં ખેલ થયો ખતમ : મુશ્ફીકુર રહીમે કૅપ્ટન્સીની પહેલી જ મૅચમાં બંગલા દેશને અપાવ્યો ઐતિહાસિક વિજય

કૅરિબિયનો સામે ઘરઆંગણે T20માં બંગલા દેશની આ પ્રથમ જીત હતી. મૅન ઑફ ધ મૅચ મુશફીકુરે ૨૬ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૪૧ રન બનાવ્યા હતા. રામપૉલ અને માર્લન સૅમ્યુલ્સે બે-બે વિકેટ લીધી હતી. એ  પહેલાં વેસ્ટ ઇન્ડીઝના ૧૩૨ રનમાં સૅમ્યુલ્સના સૌથી વધુ ૫૮ રન હતા. શાકીબ-અલ-હસન, અબ્દુર રઝાક અને શફીઉલ ઇસ્લામે બે-બે વિકેટ લીધી હતી.