બૅન્ગલોર જોરમાં

31 May, 2026 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે બૅન્ગલોરમાં RCBને શુભેચ્છાઓ આપવા માટે કલાકારો અને આમ જનતાએ ભીંતચિત્રો બનાવ્યાં હતાં. ગઈ કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરતા રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના ખેલાડીઓ.

બૅન્ગલોર જોરમાં

ગઈ કાલે બૅન્ગલોરમાં RCBને શુભેચ્છાઓ આપવા માટે કલાકારો અને આમ જનતાએ ભીંતચિત્રો બનાવ્યાં હતાં. 

royal challengers bangalore IPL 2026 sports news sports cricket news virat kohli rajat patidar