યજમાન દેશના જ રેસડ્રાઇવરનું મૃત્યુ

16 November, 2011 09:24 AM IST  | 

યજમાન દેશના જ રેસડ્રાઇવરનું મૃત્યુ

 

આ હોનારતમાં ગ્વિડોનું મૃત્યુ થયું હતું. તેની કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો (નીચે, જમણે). છેલ્લા એક મહિના દરમ્યાન મોટરસ્પોર્ટમાં બનેલો આ ત્રીજો અકસ્માત હતો. ત્રણેય ઘટના ઘાતક સાબિત થઈ છે.