પ્રૅક્ટિસ વિથ માસ્ક

02 November, 2019 04:33 PM IST  |  મુંબઈ ડેસ્ક

પ્રૅક્ટિસ વિથ માસ્ક

(તસવીર : પી.ટી.આઇ.)

ભારત-બંગલા દેશ વચ્ચે પહેલી ટી૨૦ મૅચ આવતી કાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે. દિલ્હીના ખરાબ વાતાવરણને કારણે પ્લેયરોને પણ ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશનમાં તકલીફ પડી હતી. બંગલા દેશ ક્રિકેટ ટીમના કોચ રશેલ ડોમિંગો અને બોલિંગ-કોચ ડેનિયલ વિટોરીએ માસ્ક પહેરીને પ્રૅક્ટિસ-સેશનમાં ભાગ લીધો હતો. 

delhi