મેલબોર્ન ટેસ્ટઃ ઓસી. મુશ્કેલીમાં, ભારતની પકડ મજબૂત

14 February, 2019 02:47 PM IST  | 

મેલબોર્ન ટેસ્ટઃ ઓસી. મુશ્કેલીમાં, ભારતની પકડ મજબૂત

ઓસ્ટ્રેલિયા મુશ્કેલ સ્થિતિમાં

મેલબોર્ન ટેસ્ટના ચોથો દિવસ અત્યાર સુધી તો ભારતના નામે રહ્યો છે. હાલની સ્થિતિ પ્રમાણે મેચ પર ભારતની પકડ મજબૂત બની છે. ભારતીય બોલર્સ સામે કાંગારુ બેટ્સમેનોને મુશ્કેલી પડી રહી છે. અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા ચાર વિકેટ ગુમાવી ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયા સામે મેચ બચાવવા માટે દોઢ દિવસનો સમય બાકી છે. તો ટીમ ઈન્ડિયાએ આ મુશ્કેલ પીચ પર ઓસી.ને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે.

આ પણ વાંચોઃ મેલબોર્ન ટેસ્ટઃ ભારતને 346 રનની લીડ, પણ બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત

ઉલ્લેખનીય છે કે સિરીઝમાં હાલ ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1 મેચ જીતીને બરાબરી પર છે.

sports news cricket news australia team india border-gavaskar trophy