રાયુડુની બોલિંગ-ઍક્શન શંકાસ્પદ

14 January, 2019 11:48 AM IST  | 

રાયુડુની બોલિંગ-ઍક્શન શંકાસ્પદ

અંબાતી રાયુડુ

શનિવારે સિડનીમાં રમાયેલી મૅચમાં પાર્ટટાઇમ ઑફ સ્પિનરે બે ઓવર બોલિંગ કરી હતી જેમાં વિના વિકેટે ૧૩ રન આપ્યા હતા. ત્ઘ્ઘ્એ ગઈ કાલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘સિડની વન-ડેમાં રાયુડુની બોલિંગ શંકાસ્પદ જણાઈ હતી. તેણે ૧૪ દિવસની અંદર ટેસ્ટ આપવી પડશે. જોકે આ સમયગાળા દરમ્યાન તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરી શકશે.’

આ પણ વાંચો : જે બસમાં હાર્દિક અને રાહુલ હોય એમાં પત્ની-દીકરીને લઈને નહીં બેસું : હરભજન

વન-ડે કરીઅરમાં રાયુડુએ ૪૯ મૅચની ૯ ઇનિંગ્સમાં ૨૦.૧ ઓવરની બોલિંગ કરી હતી જેમાં તેણે ૬.૧ ઇકૉનૉમીથી ૩ વિકેટ લીધી છે.

ambati rayudu cricket news sports news