આજે કબડ્ડીની ભારત-પાકિસ્તાન ફાઇનલ

15 December, 2012 10:16 AM IST  | 

આજે કબડ્ડીની ભારત-પાકિસ્તાન ફાઇનલ



સેમી ફાઇનલમાં ભારતે ઇરાનને ૭૨-૨૩થી અને પાકિસ્તાને કૅનેડાને ૫૩-૨૭થી પરાજય આપ્યો હતો. જલંધરમાં મહિલાઓના કબડ્ડીના વર્લ્ડ કપની ભારત-મલેશિયાની ફાઇનલ ગઈ કાલે વરસાદને કારણે નહોતી રમાઈ. આ નર્ણિાયક મૅચ પણ આજે રમાશે.