આજથી હૉબાર્ટમાં છેલ્લો મુકાબલો : ઑસ્ટ્રેલિયા આ સ્થળે ટેસ્ટ નથી હાર્યું

09 December, 2011 08:11 AM IST  | 

આજથી હૉબાર્ટમાં છેલ્લો મુકાબલો : ઑસ્ટ્રેલિયા આ સ્થળે ટેસ્ટ નથી હાર્યું

 

જોકે કિવીઓ જે ત્રણ ટેસ્ટ રમ્યા છે એમાંથી તેઓ ૧૯૯૩ની ટેસ્ટ એક ઇનિંગ્સથી હાર્યા હતા, પરંતુ બીજી બે ટેસ્ટ ડ્રૉ કરાવવામાં સફળ થયા હતા. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં ૧-૦ અપરાજિત સરસાઈ ધરાવે છે.