કાંગા લીગની પ્રથમ મૅચમાં અજુર્નનો ૧ રન અને ૧ વિકેટ

09 September, 2013 06:42 AM IST  | 

કાંગા લીગની પ્રથમ મૅચમાં અજુર્નનો ૧ રન અને ૧ વિકેટ



૮ વર્ષનો મુશીર યંગેસ્ટ

૮ વર્ષનો મુશીર ખાન ગઈ કાલે કાંગા લીગનો યંગેસ્ટ પ્લેયર બન્યો હતો. તેણે તેના ભાઈ સરફરાઝનો વિક્રમ તોડ્યો હતો. સરફરાઝ પહેલી વાર આ સ્પર્ધા રમ્યો ત્યારે ૧૦ વર્ષનો હતો. તે ‘જી’ ડિવિઝનમાં સ્પોર્ટ્સફીલ્ડ ક્રિકેટ ક્લબ વતી રમે છે અને લેફ્ટી સ્પિનર છે. ગઈ કાલે તેણે ૪૨ બૉલમાં ફક્ત ૪ રન કર્યા હતા, પરંતુ પછીથી ત્રણ વિકેટ લીધી હતી.