ચૅમ્પિયન મુંબઈ ઑલમોસ્ટ આઉટ

15 May, 2014 06:20 AM IST  | 

ચૅમ્પિયન મુંબઈ ઑલમોસ્ટ આઉટ



કટક:


મુંબઈએ કૅપ્ટન રોહિત શર્માની હાફ સેન્ચુરી (૫૧)ની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૧ રન બનાવ્યા હતા. કલકત્તાએ મૅન ઇન ફૉર્મ રૉબિન ઉથપ્પાના બાવન બૉલમાં ૮૦ રનની શાનદાર ઇનિંગ્સની મદદથી ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મૅચ જીતી લીધી હતી. વિનિંગ બાઉન્ડરી ફટકારીને યુસુફ પઠાણે તેની ૧૦૦મી IPL મૅચને યાદગાર બનાવી દીધી હતી.