અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ

21 January, 2021 09:19 AM IST  |  Mumbai | Mumbai Correspondent

અબુ ધાબીમાં ૩.૨ કરોડ સોલાર પેનલ સાથે સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ

તસવીર સૌજન્ય જાગરણ

અબુ ધાબીના દક્ષિણ-પૂર્વમાં લગભગ એક કલાકની ડ્રાઇવના અંતરે વિશ્વનો સૌથી મોટો સિંગલ-સાઇટ સોલાર પ્લાન્ટ છે. અબુ ધાબીના સવિહાનમાં આવેલા આ નૂર અબુ ધાબી (અરબીમાં નૂરનો અર્થ પ્રકાશ થાય છે)માં ૩.૨ કરોડ સોલાર પૅનલ છે. અહીં ઉત્પન્ન થયેલી સ્વચ્છ અને રીન્યુએબલ એનર્જી અમીરાતના ૯૦,૦૦૦ પરિવારોને રોશની પૂરી પાડશે

national news abu dhabi offbeat news