કુદરતની કારીગરી

10 January, 2021 09:04 AM IST  |  Shenyang | Gujarati Mid-day Correspondent

કુદરતની કારીગરી

તસવીર: એએફપી

ચીનના શેનયાંગ પ્રાંતમાં હાલ માઇનસ ૨૭ ડિગ્રી તાપમાન છે. સર્વત્ર બરફની ચાદર પથરાયેલી છે. એવામાં એક મહિલા પોતાની પાસે બૉટલમાં રાખેલા ગરમ પાણીને બહાર ફેંકે છે ત્યારે એ પાણી તરત બરફમાં પરિવર્તિત થતાં સર્જાતાં દૃશ્યો.

offbeat news international news china