આ જ્વાળામુખી ક્યારે ઠરશે?

18 October, 2021 10:50 AM IST  |  Africa | Gujarati Mid-day Correspondent

આફ્રિકાના સ્પેનના લા પાલમાના કૅનેરા ટાપુ પર લાવા ફેંકતો આ જ્વાળામુખી છે

જ્વાળામુખી

આફ્રિકાના સ્પેનના લા પાલમાના કૅનેરા ટાપુ પર લાવા ફેંકતો આ જ્વાળામુખી છે. એક મહિનો વીતી ગયો હોવા છતાં એમાંથી લાવા સતત બહાર આવ્યા કરે છે. લાવાને કારણે અહીંનાં ૧૮૦૦ જેટલાં બિલ્ડિંગને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

offbeat news international news