બરફ વચ્ચે રસ્તો

08 February, 2021 09:47 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

બરફ વચ્ચે રસ્તો

તસવીર: એ.એફ.પી.

જર્મનીમાં પશ્ચિમ વિસ્તારમાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પરિણામે રોડ તેમ જ રેલવે-વ્યવહાર પર એની વિપરીત અસર પડી છે. ડોર્ટમુન્ડમાં આવેલા આવા જ એક હાઇવે પર ચાલી રહેલો વાહનવ્યવહાર.

international news offbeat news germany