સોનાનો ડ્રેસ લેવો છે? તો દુબઈ જવું પડશે

16 May, 2020 12:14 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

સોનાનો ડ્રેસ લેવો છે? તો દુબઈ જવું પડશે

ઝવેરીઓની દુકાનો પણ ખુલવા લાગી છે.

ખાસ્સા અઠવાડિયાઓ પછી દુબઈના લોકોને લૉકડાઉનમાં રાહત મળી છે અને હવે ઝવેરીઓની દુકાનો પણ ખુલવા લાગી છે. જોકે હજીયે કોઈ કસ્ટમર્સ દુકાનોમાં દેખાતા નથી. એમ છતાં સોનાની ખરીદી માટે સ્વર્ગ ગણાતા દુબઈની એક દુકાનમાં ડિસ્પ્લેમાં સોનાના ભારેખમ દાગીનાઓની વચ્ચે આખેઆખો સોનાનો ડ્રેસ પણ વેચાવા નીકળ્યો છે.

dubai international news offbeat news