ઠાઠ ઑન વ્હીલ્સ

27 February, 2023 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હીમાં ગઈ કાલે યોજાયેલી ‘વિન્ટેજ ફૉર લાઇફ - જી-૨૦ વિન્ટેજ વેહિકલ્સ ડ્રાઇવ’માં શાનદાર વિન્ટેજ કાર્સ જોવા મળી હતી.

ઠાઠ ઑન વ્હીલ્સ


નવી દિલ્હીમાં ગઈ કાલે યોજાયેલી ‘વિન્ટેજ ફૉર લાઇફ - જી-૨૦ વિન્ટેજ વેહિકલ્સ ડ્રાઇવ’માં શાનદાર વિન્ટેજ કાર્સ જોવા મળી હતી. આ ડ્રાઇવને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાએ ફ્લૅગ ઑફ કર્યું હતું. 

offbeat news new delhi