અનોખો વિરોધ

28 January, 2021 08:51 AM IST  |  Mumbai | Mumbai correspondent

અનોખો વિરોધ

આ રેલવે લાઇન લંડનને પૅરિસ સાથે જોડશે. તસવીર : એએફપી

વિકાસના નામે પર્યાવરણનો વિરોધ સમગ્ર વિશ્વમાં થાય છે. ગઈ કાલે લંડનના હ્યુસ્ટન સ્ટેશન નજીક એચએસ2 નામક હાઈ સ્પીડ રેલવે લાઇનનો વિરોધ કરવા માટે પર્યાવરણવાદીએ ઝાડ પર ઘરો બનાવીને એમાં રહેવા જતા રહ્યા હતા. આ રેલવે લાઇન લંડનને પૅરિસ સાથે જોડશે. તસવીર : એએફપી

international news offbeat news