મારા ઘરમાં પત્ની સિવાય કોઈનો બળવો નહીં ચાલે

10 February, 2021 11:13 AM IST  |  Myanmar | Gujarati Mid-day Correspondent

મારા ઘરમાં પત્ની સિવાય કોઈનો બળવો નહીં ચાલે

થોડા દિવસ પહેલાં જ મ્યાનમારમાં લશ્કરે ત્યાંની લોકશાહી સરકારને ઉથલાવીને લશ્કરી શાસન સ્થાપી દીધું છે જેનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. મ્યાનમારના યાનગોન શહેરમાં એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો, જેમાં લોકોએ વર-વધૂનો પોશાક પહેર્યો હતો તેમ જ હાથમાં આવાં જ બૅનર દ્વારા લશ્કરી શાસનનો વિરોધ કર્યો હતો.

offbeat news international news myanmar