આકાશમાં અનોખી પતંગો છવાઈ

18 June, 2022 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા દેશમાં મળતી ટ્રેડિશનલ પતંગથી સાવ અલગ અને મજેદાર પતંગો જોવા મળી હતી. 

આકાશમાં અનોખી પતંગો છવાઈ

ડેન્માર્કના દક્ષિણ પશ્ચિમ ​બાજુ આવેલા એક આઇલૅન્ડ પર ગુરુવારે ફેનોઇ ઇન્ટરનૅશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં આપણા દેશમાં મળતી ટ્રેડિશનલ પતંગથી સાવ અલગ અને મજેદાર પતંગો જોવા મળી હતી. 

offbeat news