23 July, 2025 05:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને BJPના ગિરિરાજ સિંહ
સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયું છે અને બે દિવસથી રસપ્રદ દૃશ્યો જોવા મળી રહ્યાં છે. આમ તો એકમેકના લોહીના તરસ્યા હોય એ રીતે વર્તતા રાજકારણીઓ હસીખુશીથી હળતા-મળતા દેખાઈ રહ્યા છે.
BJPના સંબિત પાત્રા અને તૃણમૂલ કૉન્ગ્રેસના મહુઆ મોઇત્રા
સોમવારે BJPના રવિશંકર પ્રસાદ અને શિવસેના (UBT)નાં પ્રિયંકા ચતુર્વેદી, ગઈ કાલે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને BJPના ગિરિરાજ સિંહ તથા BJPના સંબિત પાત્રા અને તૃણમૂલ કૉન્ગ્રેસના મહુઆ મોઇત્રા ગાઢ મિત્રોની જેમ મળતાં દેખાયાં હતાં.
આવું ક્યારેય જોયું નહીં હોય
જમ્મુમાં અમરનાથ યાત્રાના રામ મંદિર બેઝ કૅમ્પમાં એક સાધુ અને એક વાનર વચ્ચે અનોખો સ્નેહ જોવા મળ્યો હતો.