બરફનો વાઘ

14 January, 2022 09:25 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

બરફમાંથી બનાવવામાં આવેલા વાઘના શિલ્પ પાસે સેલ્ફી લઈ રહેલી એક મહિલા.

બરફનો વાઘ

ચીનના લિયાઓનિંગ પ્રોવિન્સના શેનયાંગમાં કુદરતી સૌંદર્ય ધરાવતા પર્વતીય વિસ્તાર કિપનશેનમાં બરફમાંથી બનાવવામાં આવેલા વાઘના શિલ્પ પાસે સેલ્ફી લઈ રહેલી એક મહિલા.  એ.એફ.પી.

offbeat news world news international news china