આ ટેલિસ્કોપ છે ચૉકલેટનું

03 October, 2020 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ટેલિસ્કોપ છે ચૉકલેટનું

આ ટેલિસ્કોપ છે ચૉકલેટનું

અમેરિકાના લાસ વેગસના રસોઈયા અમોરી ગુઇચોને ફક્ત ચૉકલેટનું પાંચ ફુટ ઊંચું ટેલિસ્કોપ બનાવ્યું છે. પેસ્ટ્રી શેફ ગુઇચોન ચૉકલેટનું ટેલિસ્કોપ બનાવતા હોય એ ઘટનાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લોકપ્રિય બન્યો છે. અમોરી ગુઇચોનના ફેસબુક-પેજ પર ચૉકલેટનું ટેલિસ્કોપ બનાવવાનો વિડિયો પોસ્ટ કરાયા પછી એક અઠવાડિયામાં એના ૪૦ લાખ વ્યુઝ, ૨૩ લાખ રીઍક્શન્સ અને ૧,૧૮,૦૦૦ કમેન્ટ્સ નોંધાયાં છે. એ ૩ મિનિટ ૧૩ સેકન્ડની વિડિયો-ક્લિપને ઘણી પ્રશંસા પ્રાપ્ત થઈ છે. 

international news offbeat news