કયા નેતાનો પતંગ આ વર્ષે રાજનીતીના આકાશમાં ચગશે તો કોનો કપાશે

12 January, 2021 09:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કયા નેતાનો પતંગ આ વર્ષે રાજનીતીના આકાશમાં ચગશે તો કોનો કપાશે

તસવીર: પી.ટી.આઈ

ગુરૂવારે સમગ્ર દેશમાં ઉતરાણનો તહેવાર મનાવવામાં આવશે. જયપુરના હાંડીપુરામં પતંગ બનાવવામાં નિષ્ણાત અબદુલ ગફુર વિવિધ રાજકારણીઓના વિશાળ કદના પતંગ બનાવવામાં વ્યસ્ત છે. 

offbeat news national news makar sankranti