આ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય

09 July, 2020 12:04 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય

આ ડૉગી બન્યો છે ડિલિવરી બૉય

કોલંબિયામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આઠ વર્ષનો ચૉકલેટ કલરનો લૅબ્રાડોર મજાનું ડિલિવરી બૉયનું કામ કરે છે. અહીંના એક મિની માર્કેટે આ ડૉગીને ટ્રેઇનિંગ આપી છે. એ તેના રેગ્યુલર કસ્ટમરના ઘર ઓળખી ગયો છે અને પોતાની મેળે મોંમાં બાસ્કેટ લઈને તેમને ત્યાં ડિલિવરી કરી આવે છે.

international news offbeat news