આ સૅન્ડવિચ-શૂઝની કિંમત છે ૮૫૦૦ રૂપિયા

28 January, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાક લોકો સ્નિકર્સને અત્યારની ફૅશન ઍક્સસરીઝ ગણાવી રહ્યા છે ત્યારે બીજા કેટલાક લોકો કહે છે કે મોટા ભાગના ક્લોથ્સની સાથે આ શૂઝ મૅચ નહીં થાય.

આ સૅન્ડવિચ-શૂઝની કિંમત છે ૮૫૦૦ રૂપિયા

સૅન્ડવિચથી ઇન્સ્પાયર શૂઝની પૅરથી લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે એને પસંદ કરવાં કે ધિક્કારવાં. ‘ડેલી સૅન્ડવિચ પ્લૅટફૉર્મ સ્નિકર્સ’ સૅન્ડવિચ જેવાં જ દેખાય છે, જેમાં બીજ બન એરિયા, ૩ડી વીગન લેધર સલમી, લેક્ટસ, ચીઝ અને અન્યન ફીલિંગ છે. ડૉલ્સ કિલ વેબસાઇટ પર ૮૫ પાઉન્ડ (૮૫૦૦ રૂપિયા)ની કિંમતનાં આ શૂઝ અવેલેબલ છે. 
કેટલાક લોકો સ્નિકર્સને અત્યારની ફૅશન ઍક્સસરીઝ ગણાવી રહ્યા છે ત્યારે બીજા કેટલાક લોકો કહે છે કે મોટા ભાગના ક્લોથ્સની સાથે આ શૂઝ મૅચ નહીં થાય.

offbeat news