આ હાથી, ઘોડા નહીં, હૅન્ડબૅગ્સ છે

03 March, 2020 09:02 AM IST  |  Mumbai Desk

આ હાથી, ઘોડા નહીં, હૅન્ડબૅગ્સ છે

આ બૅગ્સ ડૉગી, હાથી, ઘોડા, શિયાળ, પોપટ, હંસ જેવા પશુપંખીઓના શેપ ધરાવતી હતી.

ફ્રાન્સના પૅરિસમાં યોજાયેલા એક્સેસરીઝના ફૅશન શોમાં અમેરિકન ફૅશન ડિઝાઇનર થોમ બ્રાઉનીએ ઍનિમલ શેપની હૅન્ડબૅગ્સ રજૂ કરી હતી. આ બૅગ્સ ડૉગી, હાથી, ઘોડા, શિયાળ, પોપટ, હંસ જેવા પશુપંખીઓના શેપ ધરાવતી હતી.

international news fashion offbeat news fashion news