રેસનો રોમાંચ

07 December, 2022 11:32 AM IST  |  sydeny | Gujarati Mid-day Correspondent

સિડનીમાં ગઈ કાલે હાર્બર ખાતે સોલાસ બિગ બોટ ચૅલેન્જમાં અનેક યૉટે ભાગ લીધો હતો

તસવીર:એ.એફ.પી.


સિડનીમાં ગઈ કાલે હાર્બર ખાતે સોલાસ બિગ બોટ ચૅલેન્જમાં અનેક યૉટે ભાગ લીધો હતો, જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રેસનો રોમાંચ જામ્યો હતો. અહીં જિમ કૂનીની માલિકીની ૭૦ વિલો નામની યૉટને વિનર જાહેર કરવામાં આવી હતી. આ રેસ માટે વાતાવરણ બિલકુલ યોગ્ય હોવાના કારણે એમાં ભાગ લેનારાઓને ખાસ અગવડ નહોતી પડી.


   

offbeat news sydney